હળવદના સુરવદર ગામેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

હળવદ: હળવદ તાલુકાના સુરવદર ગામે સીમ વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

હળવદ પોલીસને સંયુક્ત રીતે મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા બાતમીવાળી જગ્યા હળવદ તાલુકાના સુરવદર ગામની શોભાસર સૌમવાળા રસ્તે આરોપીના હવાલાવાળા ઝુંપડામાં રેઇડ કરતા ઝુંપડામાંથી બનાવટની ઇંગ્લીશદારૂની કુલ બોટલ નંગ-૩૦ કુલ કિં.રૂ. ૨૫,૫૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ હોય જેથી આરોપીધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો કરશનભાઈ ધામેચા રહે.સુરવદર તા.હળવદવાળા વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img