Wednesday, May 14, 2025

મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ સંચાલિત સાર્વજનિક કુમાર છાત્રાલયના વંચિત વિદ્યાર્થીઓ ની આરોગ્ય ચકાસણી કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આ ચકાસણી ડો અલ્પેશભાઈ ફેફર દ્વારા કરવામાં આવી આ આરોગ્ય ચકાસણી ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી

આ વંચિત વિદ્યાર્થીઓનીઆરોગ્ય ચકાસણી ગંગાસ્વ રૂપ ના અધ્યક્ષ  દેવકરન ભાઈ આદ્રોજા તથા કુમાર છાત્રાલયના પ્રમુખ દેવકરનભાઈ કંઝારિયા અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ લા કેશુભાઈ દેત્રોજા સેક્રેટરી લા ટી સી ફૂલતરિયા અને લા.નાનજીભાઈ મોરડીયાની હાજરીમાં કરવામાં આવ્યું આ રીતે વિદ્યાર્થીઓનું આરોગ્ય અને શૈક્ષણિક રીતે સક્ષમ બને તેવી ભાવના સાથે આ આરોગ્ય ચકાસણી કાર્ય પૂર્ણ કરવા માં આવ્યું

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર