મોરબીના પંચાસર ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના પંચાસર ગામના બસ સ્ટેન્ડની બાજુમાં જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પંચાસર ગામના બસ સ્ટેન્ડની બાજુમાં જુગાર રમતા ત્રણ ઈસમો દિપકભાઇ પોપટભાઇ ટુંડીયા, ગલાભાઇ દાનાભાઇ ટુંડીયા, કમાભાઇ કલાભાઇ મકવાણા રહે- બધા પંચાસર તા.જી.મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૦,૩૦૦ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img