Friday, May 16, 2025

નવી ટીંબડી ગામ તેમજ ગણેશ નગર વિસ્તાર ના લોકો એ પાણી પ્રશ્ને પાણી પુરવઠા વિભાગ ને કરી રજૂઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી નજીક આવેલા નવી ટીંબડી ગામ તેમજ ગણેશ નગર વિસ્તારના જે પીવાના પાણી ની પાઇપ લાઈન આવતી હતી તે બંધ કરવામાં આવતા ગ્રામજનો દ્વારા પાણી પુરવઠા વિભાગ ને આવેદન પત્ર આપ્યું હતું

અને પાણી ની લાઇન ચાલુ રાખવામાં માટે માંગ કરી હતી જો પાણી ની લાઈન બંધ રાખવામાં આવશે તો નવી ટીંબડી ગણેશ નગર સહિત ના વિસ્તારમાં વસતા લોકોની હાલત કફોડી બનશે નવી પાઇપ લાઇન નાખવા માટે ગ્રામ પંચાયત ને બે મહિના જેટલો સમય આપવામાં આવે ત્યાં સુધી જૂની પાણી ની પાઇપ લાઈન ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરવા માં આવી હતી

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર