Monday, May 19, 2025

હળવદના રામેશ્વર જોગડ ગામે જુગાર રમતા સાત પત્તાપ્રેમી ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના રામેશ્વર જોગડ ગામના ઝાંપા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રામેશ્વર જોગડ ગામના ઝાંપા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમો પ્રહલાદભાઇ નાનજીભાઇ ઢવાણીયા રહે જોગડ તા-હળવદ, ભરતભાઇ કેશાભાઇ પાટડીયા રહે ખોડ તા-હળવદ, ગુગાભાઇ માવજીભાઇ મજેઠીયા, રહે.જોગડ તા.હળવદ, દિનેશભાઇ માવજીભાઇ સુરેલા રહે.જોગડ તા.હળવદ, બેચરભાઇ માવજીભાઇ પાટડીયા રહે.ખોડ તા.હળવદ, અનિલભાઇ ગેલાભાઇ મજેઠીયા રહે.જોગડ તા.હળવદ, જગદીશભાઇ ગોરધનભાઇ કુડેચા રહે.જોગડ તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૧૨૪૨૦ નાં મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર