મોરબીના રાજપર ગામે જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના રાજપર ગામ નવા પરા મેઈન શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામ નવા પરા મેઈન શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો અમિતભાઈ રમેશભાઈ પરસુંડા, ભુપેન્દ્રભાઈ જીવરાજભાઈ દેત્રોજા તથા હુસૈનભાઈ ગફારભાઈ ઠાસરીયા રહે. બધા રાજપર ગામ તા. મોરબીવાળાને રોકડ રકમ રૂ ૬૧૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img