Tuesday, May 20, 2025

મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ગોલા બજાર પાસેથી જ બિયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ગોલા બજાર પાસેથી બિયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી ગ્રીન ચોક પાસે દફતરી શેરીમાં રહેતા આરોપી સચીનભાઈ નીતીનભાઇ દક્ષીણી (ઉ.વ.૩૧) એ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જા ભોગવટા વાળા એક્ટીવા મોટરસાયકલ રજીસ્ટર નંબર-GJ-03-HP-9269 કિં રૂ. ૨૦,૦૦૦ વાળામા બિયર ટીન નંગ-૬ કિં રૂ.૬૦૦ મળી કુલ કિં રૂ.૨૦,૬૦૦ નાં મુદ્દામાલ સાથે મળી આવતા મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર