હળવદના સુંદરગઢ (સુર્યનગર) ગામે રહેણાંક મકાનમાંથી બિયર ટીનનો જથ્થો ઝડપાયો

હળવદ: હળવદ તાલુકાના સુંદરગઢ (સુર્યનગર) ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી બિયર ટીનનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો આરોપી સ્થળ પર હાજર નહી મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુંદરગઢ (સુર્યનગર) ગામે રહેતા શામજી ઉર્ફે હીતેષ દિનેશભાઇ બહાપીયાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બીયર ટીન નંગ -૦૬ કિં રૂ. ૬૦૦ નો મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img