કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ તારીખ ૨૭/૦૮/૨૦૨૩ ના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે છે.
તારીખ ૨૭/૦૮/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે મંત્રી રાઘવજીભાઈ પટેલ મોરબીના જડેશ્વર ખાતે શ્રી સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા યોજાતા લોક સાંસ્કૃતિક મેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
