હળવદમાં વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો 

હળવદ: હળવદ પંચમુખી ઢોરા વિસ્તારમાં પંચમુખી મહાદેવના મંદિર પાસે વર્લી મટકાનો જુગાર રમી રમાડતા એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ હળવદ પંચમુખી ઢોરા વિસ્તારમાં પંચમુખી મહાદેવના મંદિર પાસે વર્લી મટકાનો જુગાર રમી રમાડતા એક ઈસમ અજીતભાઈ મકાભાઈ ગોહીલ (ઉ.વ.૩૫) રહે. પંચમુખી ઢોરા વિસ્તારમાં પંચમુખી મહાદેવના મંદિર પાછળ તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૪૨૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img