મોરબી ના જય દ્વારકાધીશ ગૃપ લાલપર દ્વારા આશાપુરા જતા પદ યાત્રીકો માટે સવારના નાસ્તાનો સેવા કેમ્પ

મોરબી ના જય દ્વારકાધીશ ગૃપ લાલપર દ્વારા આશાપુરા જતા પદ યાત્રીકો માટે સવારના નાસ્તાનો સેવા કેમ્પ યોજાયો જેનો ખૂબ મોટી સંખ્યામાં પદયાત્રીઓ એ લાભ લીધો હતો

મોરબી તાલુકાના લાલપર ગામે જય દ્વારકાધીશ ગૃપ કે જે રબારી અને પટેલ સમાજ ની એકતાથી ચાલતું ગૃપ છે જે ગૃપ દ્વારા આજે સવારે આશાપુરા જતા પદયાત્રીઓ માટે સવારે ગરમાગરમ થેપલાં,ભાજી, દહિ અને ચા નો સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૃપના તમામ લોકો એ જાત મહેનત કરી લોકોને સવારે ગરમાગરમ નાસ્તો કરાવ્યો હતો.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img