મોરબીના ખાડા વિસ્તારમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી રેલવે સ્ટેશન પાછળ ખાડા વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી રેલવે સ્ટેશન પાછળ ખાડા વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો રમેશભાઈ ધનજીભાઈ સોલંકી (ઉ.વ.૫૦) તથા શનીભાઈ ધીરૂભાઇ સોલંકી (ઉ.વ.૩૨) રહે. બંને મોરબી નવલખી રોડ રેલવે સ્ટેશન પાછળ અલીશાપીરની દરગાહ નજીક તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૦૭૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img