ટંકારાના ઘુનડા (સ) ગામે યુવાને ઝેરી દવા ગટગટાવી

ટંકારા: ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી લેતા યુવાનનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ધર્મેન્દ્રકુમાર ચંદુલાલ બરાસરા રહે. ઘુનડા (સ) ગામ તા. ટંકારાવાળાએ નવાગામ અને ધુનડા(સ) વચ્ચે ખેતરમાં કોઈ કારણોસર ઝેરી દવા પી જતા મોરબી સરકારી હોસ્પીટલમાં સારવારમાં લઈ જતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img