મોરબીના ફડસર ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના ફડસર ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા આરોપી રમેશભાઈ બાબુભાઈ ગોગરા (ઉ.વ.૨૧) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ.૯૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img