મોરબી સબ જેલ ખાતે “Integrated Wellness Camp” (ISHTH) યોજાયો 

મોરબી: આજે તા. ૧૭-૧૦-૨૦૨૩ ને મંગળવારના રોજ મોરબી સબ જેલ ખાતે “Integrated Wellness Camp” (ISHTH) યોજાયો જેમાં સબ જેલ મોરબી ખાતે ૫૬ બંદીવાન ભાઈઓની તેમજ બે બંદીવાન બહેનો ની HIV, TB, STI અને Hepatitis ની B & C તપાસ કરવામાં આવેલ.

જિલ્લા ટી. બી અને એઇડ્સ કંટ્રોલ અધિકારી ડો. ધનસુખ અજાણાના માર્ગદર્શન હેઠળ દિશા-ડાપ્કુ ટીમના સુરેશ ચૌહાણ સી. એસ.ઓ અને સુભીક્ષા પોગ્રામ ના મીનાબેન પરમાર પી.પીએમ. દ્રારા સમગ્ર કેમ્પેઈન આયોજન કરવામાં આવેલ. તેમજ આ કેમ્પમાં HCTS ટીમના વસંતભાઈ કાઉન્સેલર, જસ્મીતાબેન એલ.ટી એ હાજર રહ્યા હતા. આ કેમ્પેઈનને સફળ બનાવવા સબ જેલ મોરબીના આધિક્ષક ડી.એમ. ગોહિલ તેમજ જેલર પી.એમ.ચાવડા અને સમગ્ર જેલ સ્ટાફ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img