Tuesday, June 10, 2025

મોરબીના મહેન્દ્રપરામાથી યુવક લાપતા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના મહેન્દ્રપરામાથી યુવક લાપતા થયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી નં -૦૨મા રહેતા તોફીકભાઇ ગુલામભાઇ અજમેરી ઉ.વ.૨૫ વાળો ગઈ તા.૦૧/૧૦/૨૦૨૩ ના રાત્રીના ત્રણેક વાગ્યાથી વહેલી સવારના છ વાગ્યા સુધીમા ઘરેથી કોઇને કહ્યા વગર ક્યાંક જતો રહ્યો છે ગુમ થનાર તોફીકભાઈની ઉંચાઇ આશરે ૫ ફુટ જેટલી છે. અને ડોકની ડાબી બાજુ લાખનુ નિશાન છે. તથા જમણા હાથની બે આંગળી કપાઇ ગયેલ છે. અને તે ધોરણ-૫ સુધી અભ્યાસ કરેલ છે. તે હીન્દી તથા ગુજરાતી ભાષા જાણે છે. આ બનાવ અંગે ગુમ થનાર યુવકની માતાએ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર