માળીયાના માતમ ચોક નજીક વર્લી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો

માળિયા (મી): માળિયા (મી) પાસે માતમ ચોકમાં ખંડેર મકાનમાં જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી લખાવી જુગાર રમી રમાડતા આરોપીને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ માળિયા (મી) પાસે માતમ ચોકમાં ખંડેર મકાનમાં જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી લખાવી જુગાર રમી રમાડતો આરોપી વલીમામદ ઉર્ફે સનેડો કરીમભાઈ મોવર (ઉ.વ.૩૦) રહે. ગેબનશાહ પીરની દરગાહની બાજુમાં માળિયા (મી)વાળાને રોકડ રકમ રૂ.૫૨૦ ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img