Friday, April 17, 2026

દિવાળી ટાણે હોળી: સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવ માં 2.40 રૂપિયાનો વધારો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

થોડાજ દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે જ આ તહેવાર ટાણે મોરબી સિરામિક ઉદ્યોગ માટે માઠા સમાચાર આવ્યા સિરામિક ઉદ્યોગ માં વપરાતા ગુજરાત ગેસ માં રૂપિયા 2.40 નો વધારો ઝીંકવામાં આવ્યો છે

મોરબી સિરામિક માંડ થોડી તેજી દેખે કે નાં દેખે ત્યાં આવા ભાવ વધારા આવતા જ રહે છે હાલમાં સિરામિક ઉદ્યોગ કેટલાક દિવસથી થોડી સારી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે ત્યારે આ ભાવ વધારાથી ફરી એક વાર ઉદ્યોગકારોની ચિંતામાં વધારો કર્યો છે

મળતી માહિતી મુજબ હાલમાં જૂનો 47.10 પૈસા ભાવ હતો ત્યારે હવે નવો ભાવ 49.50 પૈસા થયો છે ત્યારે આ ભાવ આવતી તારીખ 01/11/2023 થી લાગુ થશે

વધુ જુઓ

તાજા સમાચાર