ટંકારા: મિતાણા ચોકડી નજીકથી બીયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો

ટંકારા: મિતાણા ચોકડી નજીકથી બીયર ટીન સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ ટંકારાની મિતાણા ચોકડી નજીક આરોપી સુરેશ ઉર્ફે સુરો દાનાભાઈ હણ (ઉ.વ.૨૧) રહે. મોરબી પરસોત્તમચોક રવાપર રોડ શેરી નં -૦૫ મોરબીવાળા પાસેથી બીયર ટીન નંગ -૦૨ કિં રૂ.૨૦૦ નો મુદામાલ મળી આવતા આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img