મોરબીના ઘુંટુ ગામેથી ઈંગ્લીશ દારૂની સાત બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં હોલો સીરામીક કારખાનાની સામેથી ઈંગ્લીશ દારૂની સાત બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં હોલો સીરામીક કારખાનાની સામેથી આરોપી નરેન્દ્રભાઇ મુળજીભાઈ રાઠોડ (ઉ.વ.૩૦) રહે. ઘુંટુ ગામ, આંબેડકરનગર તા. જી. મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૭ કિં રૂ. ૫૯૫ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img