Saturday, June 6, 2026

હળવદમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો 

હળવદ: હળવદ ટાઉન ખાતે પંચમુખી ઢોરામા ઘંટીની પાછળ બીજી શેરીમાં મહિલા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ હળવદ ટાઉન ખાતે પંચમુખી ઢોરામા ઘંટીની પાછળ બીજી શેરીમાં મહિલા આરોપી સલમાબેન ઉર્ફે સોનું આશીફભાઈ મીર ના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂના ચપલા નંગ -૧૮ કિં.રૂ.૧૮૦૦ નો મુદ્દામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img