આવતીકાલે મોરબીના આ વિવિધ વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબી: મોરબી શહેર -૦૧ ના પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી હોસ્પિટલ ફિડરમા નવા કામની કામગીરી કરવાની હોવાથી આવતીકાલે તા. ૧૭-૧૨-૨૦૨૩ ને રવિવારના રોજ સવારે ૦૮:૦૦ થી બપોરના ૦૧:૦૦ વાગ્યા સુધી મોરબીના વિવિધ વિસ્તારોમાં વીજ કાપર રહેશે.

આવતીકાલે તારીખ ૧૭-૧૨- ૨૦૨૩ ના રવિવારના રોજ નવા કામની કામગીરી કરવાની હોઇ જેથી PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી હોસ્પીટલ ફીડર સવારે ૦૮:૦૦ થી બપોરના ૦૧:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેથી આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. કે જેમાં સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશેતેમજ નેહરુ ગેટની આસપાસનો તમામ વિસ્તારમાં પણ વીજ કાપર રહેશે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img