મોરબી નજરબાગ રેલવે સ્ટેશન નજીક થી બાળકની અર્ધ કપાયેલ લાશ મળી

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન નજીક થી એક બાળકની અર્ધ કપાયેલ લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી –વાંકાનેર રેલવે લાઇન ઉપર નજરબાગથી રફાળેશ્વર તરફ એક અજાણ્યા બાળકની અડધી કપાયેલ હાલતમાં લાશ મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. વધુમાં બાળકનું માથું ધડથી અલગ થયા બાદ માત્ર ધડ જ પોલીસને હાથ લાગ્યું હોય શરીરનો બાકી હિસ્સો તેમજ બાળકના વાલી વારસો શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img