મોરબીનાં લોકો માટે હવે મોરબી શનાળા રોડ પર મહેશ હોટલ પાછળ આવેલ મોરબી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં નવજાત શિશુ અને નાના બાળકોની તમામ પ્રકારની સારવાર માટેના એક્સપર્ટ અને ગોલ્ડ મેડાલિસ્ટ બાળરોગ નિષ્ણાંત ડો.અક્ષય જાકાસણીયા (MBBS, FCPS, CHILD, HEALTH, PGPN) ફુલ ટાઈમ ( 24 કલાક ) ઉપલબ્ધ રહેશે.
મોરબી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઉપબ્ધ સારવાર
• કાચની પેટીમાં રાખવાની સુવિધા
• કમળાની સારવાર
• NICU ની સુવિધા વાયરલ ફ્લુની સારવાર
• દરેક પ્રકારના તાવની સારવાર
• ન્યુમોનિયાની સારવાર શરદી-ઉધરસની સારવાર
24×7 બાળરોગની ઈમરજન્સી સારવાર
કોઈપણ પ્રકારની નવજાત શિશુ અને નાના બાળકોની ઇમર્જન્સી તેમજ રૂટીન સારવાર તથા વેક્સિનેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મહેશ હોટેલ પાછળ, સનાળા રોડ, મોરબી-1 ફોન નંબર :- 9408899697 email ID:- [email protected].
