Sunday, June 7, 2026

મોરબીમાં રહેણાંક મકાનમાંથી બીયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી નવલખી રોડ યમુનાનગર શેરી નંબર -૦૪મા રહેણાંક મકાનમાંથી બીયર ટીન નંગ -૧૧ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી નવલખી રોડ યમુનાનગર શેરી નંબર -૦૪મા રહેતા આંનદભાઈ ઉર્ફે લાલાભાઈ દામોદરભાઈ રાયગગલા (ઉ.વ.૪૩) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બીયર ટીન નંગ -૧૧ કિં રૂ. ૧૧૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img