મોરબીની માધાપરવાડી શાળાના વર્ષ દરમ્યાન 100% હાજરી ધરાવનાર તેમજ વાર્ષિક પરિક્ષા જ્ઞાન સાધના,જ્ઞાનસેતુ અને NMMS વગેરે પરીક્ષામાં ઉચ્ચત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓ અને દાતાઓને સન્માનિત કરાયા.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ એટલે બાળકોનો, બાળકો માટેનો, બાળકો દ્વારા ચાલતો કાર્યક્રમ, વર્ષ 2002/03 થી શરૂ થયેલ આ પરંપરાનો આ વર્ષે...
હળવદ તાલુકાના વાકીયા ગામની સીમમાં પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલચાલી થતા મનોમન લાગી આવતા ઝેરી દવા પી લેતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ હળવદ તાલુકાના વાકીયા ગામની સીમમાં મનીષભાઈ પટેલની વાડીએ રહેતા નવલભાઇ રાજુભાઇ મોહનીયા (ઉ.વ.૨૫) એ તેની પત્ની સારીકા સાથે તેમને મજુરી ભાગમા...
મોરબી પંચાસર રોડ પર આવેલ મયુર ડેરી પાસે રોડ પર ખુટીયા સાથે બાઈક અથડાતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે મૃતકના પિતાએ આરોપી બાઈક ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના પંચાસર ગામે રહેતા અને મજુરી કરતા...