મોરબીના ઘુંટુ ગામેથી ઈંગ્લીશ દારૂની 30 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીના ઘુંટુ ગામ રામકો વિલેજ આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૩૦ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના ઘુંટુ ગામ રામકો વિલેજમા રહેતા આરોપી દેવશીભાઇ જેરામભાઈ ઉડેચા (ઉ.વ.૨૮) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૦ કિં રૂ.૧૪,૨૯૫ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img