ટંકારાના લજાઈ ગામે ગળેફાંસો ખાઈ મહિલાનો આપઘાત

ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે મારૂતી પોલીમર્સ કારખાનાના લેબર ક્વાર્ટરમાં પોતાની જાત ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે મારૂતી પોલીમર્સ કારખાનાની ઓરડીમાં રહેતા સીતાબેન લોકેશભાઈ ધમાલા ઉ.વ.૩૫ વાળા ગત તા. ૧૩-૦૩-૨૦૨૪ ના રોજ કોઈપણ વખતે મારૂતી પોલીમર્સ કારખાનાના લેબર ક્વાર્ટરમાં પોતાની જાતે પતરાની એંગલ પર દોરડા વડે ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img