Saturday, July 5, 2025

મોરબીમાં એન.ડી.પી.એસ.ના ગુનાના આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના એન.ડી.પી. એસ.ના ગુનાના આરોપીને શોધી કાઢી મોરબી તાલુકા પોલીસે ધરપકડ કરી છે.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશન ૨૦૨૪, એન.ડી.પી.એસ. એકટની કલમ ૮(સી), ૨૧(સી), ૨૯ મુજબનો તા.૧૪/૦૩/૨૦૨૪ ના દાખલ થયેલ જેમા મોરબી સીટી એ ડીવી પોલીસ દ્રારા મોરબી લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટ, ગોડાઉનમાંથી નશાકારક કોડીન યુકત કફ સીરપની બોટલો નંગ- ૧૦,૦૦૦, કી.રૂ.૨૦,૫૪,૮૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ. ૫,૦૦૦/-મળી કુલ કી.રૂ.૨૦,૫૯,૮૦૦/-ના મુદામાલ શોધી કાઢી ગુનો રજીસ્ટર કરાવેલ હોય જેમા આરોપી આશીફ આમદભાઇ સીપાઇ રહે. વાવડીરોડ ભારતપાન વાળી શેરી મોરબી વાળાને જે તે સમયે અટક કરવામા આવેલ હતો. અને આરોપી ગોપાલ પરબતભઇ ભરવાડ રહે. રાજકોટ નવાગામ વાળાને અટક કરવાનો બાકી હોય અને આ ગુનાની તપાસ કે.એ.વાળા, પોલીસ ઇન્સ. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓ કરતા હોય અને એન એન.ડી.પી.એસ.ના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ગોપાલ પરબતભઇ સીંધવ ભરવાડ રહે.નવાગામ (આણંદપર) સોસાયટી શેરી નં.-૪, તા.જી.રાજકોટ વાળાને શોધી કાઢી આજે ધરપકડ કરવામા આવેલ છે. અને ગુનાના મુળ સુધી પહોંચવા અટક કરેલ આરોપીની પુછપરછ ચાલુમાં છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર