મોરબી: મોરબીને ઉકરડા અને કચરા મુક્ત બનાવવા નગરપાલિકા એક્સન મુડમાં આવી છે નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન કામગીરી પુરજોશમાં ચાલી રહી છે તો પાલિકાએ વેપારીઓને ચેતવણી આપ્યા બાદ આજે નગરપાલિકાની ટીમો ચેકિંગમાં નીકળી હતી અને કચરાનો મનફાવે તેમ નિકાલ કરનાર વેપારીઓને રૂપિયા ૪૩૦૦ નો દંડ ફટકાર્યો હતો.




