મોરબી જિલ્લામાં ફરી એક મર્ડર: હળવદના ચુપણી ગામે આધેડની હત્યા
વધુ જુઓ
પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા નવા હોદેદારોની વરણી કરાઈ
મોરબી: મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા નવા હોદેદારો પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી હતી. નવા નિમાયેલા હોદેદારોએ સમાજ કલ્યાણ માટેના તમામ કાર્ય કરશે તેવા સંકલ્પ લીધા હતા.
પરશુરામ યુવા ગ્રુપ દ્વારા મોરબીના વર્ષ ૨૦૨૪-૨૦૨૫ના નવા હોદેદારોની વરણી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ હોલ ખાતે કરવામાં આવી જેમાં - પ્રમુખ...
ટંકારા આમ આદમી પાર્ટીના મહામંત્રીનાં પુત્ર જય કક્કડે SSC બોર્ડમા ૯૨.૧૬% મેળવી પરિવાર નું ગૌરવ વધાર્યું
ટંકારા: ટંકારા આમ આદમી પાર્ટીના મહામંત્રી તેમજ સામાજિક કાર્યકરના પુત્ર જય ધર્મેન્દ્રભાઇ કક્કડે એસ. એસ. સી. બોર્ડમાં જ્વલંત સફળતા મેળવી ૯૭.૯૫ પર્સનટાઈલ રેન્ક સાથે ૯૨.૧૬% મેળવી માતા પિતા તથા એમ.પી. વિદ્યાલય ટંકારા સ્કુલનુ ગૌરવ વધાર્યું છે. બોર્ડ એક્ઝામમાં ઉચ્ચ સફળતાથી પરિજનો અને પરિચિતો અભિનંદનની વર્ષા કરી રહ્યા છે ....
ગોર ખીજડીયા ગામના સરપંચની ભત્રીજી મોરડીયા સૃષ્ટિબેનએ SSC બોર્ડમાં 94% હાસિલ કરી ઉત્તમ સફળતા મેળવી
મોરબીના અભિનવ સ્કૂલમાં અભ્યાસ કરતી અને ગોર ખીજડીયા ગામના રહેવાસી તથા ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમ મોરડીયાની ભત્રીજી મોરડીયા સૃષ્ટિબેન પરેશભાઈએ એસ. એસ. સી. બોર્ડમાં જ્વલંત સફળતા મેળવી ૯૯.૪૫ પર્સનટાઈલ રેન્ક સાથે ૯૪.૮૩% મેળવી માતા પિતાનું નામ ગર્વાન્વિત કર્યું છે. બોર્ડ એક્ઝામમાં ઉચ્ચ સફળતાથી પરિજનો અને પરિચિતો અભિનંદનની વર્ષા...