મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની 96 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
વધુ જુઓ
હળવદમાં ટ્રેન નીચે પડતું મુકતા યુવકનું મોત
હળવદ: હળવદમાં માર્કેટીંગ યાર્ડ સામે પસાર થતી ટ્રેન નીચે પડતું મુકતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ આનંદ બંગલોઝમા રહેતા ભૌમીક અલ્પેશભાઈ પટેલ ઉ.વ.૨૩ વાળાએ હળવદમાં માર્કેટીંગ યાર્ડ સામે પસાર થતી ટ્રેન નીચે કોઈ કારણસર પડતું મુકતા ભૌમીક નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે...
વાંકાનેરમાં ઝેરી પદાર્થ પી જતા આધેડનું મોત
વાંકાનેર: વાંકાનેરના વીશીપરામા કોઈ કારણસર ઝેરી પદાર્થ પી જતા આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રમેશભાઇ માલાભાઇ ઝીઝુવાડીયા ઉ.વ.૫૫ રહે. વિશીપરા વાંકાનેર વાળા સૌરાષ્ટ્ર પોટરીની બાજુમાં માતાજીના મંદિર પાસે વિશીપરા વાંકાનેર ખાતે કોઇ કારણોસર જેરી પદાર્થ પી જતા સિવિલ હોસ્પિટલ વાંકાનેર ખાતે લાવતા ફરજ તબીબે તપાસી મૃત જાહેર કર્યા...
મોરબીમાં કોઈ અગમ્ય કારણોસર વૃદ્ધનુ મોત
મોરબી: મોરબીના રામકૃષ્ણનગરમા રહેતા વૃદ્ધનુ કોઈ અગમ્ય કારણોસર મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના રામકૃષ્ણનગરમા રહેતાપદમાબેન રામજીભાઈ રાઠોડ ઉ.વ.૬૦ વાળાનુ કોઈ અગમ્ય કારણોસર મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.