માળીયાના વેણાસર ગામ નજીક ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

માળીયા (મી): માળિયા મીયાણા તાલુકાના વેણાસર ગામ નજીક રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને માળીયા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના વેણાસર ગામ નજીક રોડ પર આરોપી ઉમેશભાઇ ચંદુભાઈ રાફુસા (ઉ.વ.૨૮) રહે. વેણાસર ગામ તા. માળીયાવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૩૦૦ નાં મુદામાલ સાથે આરોપીને માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img