મોરબીના સાપર ગામે પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત
વધુ જુઓ
પોર્ટલ મેઈન્ટેનન્સના કારણે 17 મે સુધી RTO માં લાઇસન્સ સંબંધી સેવાઓ/ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેશે
મોરબી: લાઇસન્સ સંબંધિત કામગીરી માટેના સારથી 4.0 પોર્ટલ મેઈન્ટેનન્સ એકટીવીટીના કારણે તા.૧૮-૦૫-૨૦૨૪ના સવારના ૧૦ વાગ્યા સુધી બંધ હોવાથી આર.ટી.ઓ. મોરબી ખાતે લાઇસન્સ સંબંધી તમામ સેવાઓ તેમજ ટેસ્ટ ટ્રેકની કામગીરી ૧૭-૦૫-૨૦૨૪ સુધી બંધ રહેશે.
જેથી એડવાન્સ બુક કરેલ એપોઇન્ટમેન્ટ રીશીડયુલ કરી નવી એપોન્ટમેન્ટ સાથે આવવા સર્વે મોટરીંગ પબ્લીકને સહાયક પ્રાદેશિક વાહન...
શહેરમાં ધુળની ડમરીઓ ઉઠી; મોરબીના સામા કાંઠા વિસ્તારમાં જોરદાર વરસાદ શરૂ
મોરબી: સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બપોરબાદ મોરબી શહેરના વાતવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધુળની ડમરીઓ ઉડી હતી. અને મોરબીના સામા વિસ્તારમાં જોરદાર વરસાદ વરસવાનો શરૂ.
સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા તા.૧૩ થી ૧૬ મેં સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી...
રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે હરબટીયાળી ગામે રેલી યોજાઈ
ટંકારા: આજે તા. ૧૬-૦૫-૨૦૨૪ ના રોજ ટંકારા તાલુકાના નેકનામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હરબટીયાળી ગામે તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ (16 મે ) નિમિત્તે "ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ પર નિયંત્રણ મેળવીએ"ની થીમને લઈ ગામમાં રેલી યોજી હતી.
હેલ્થ સુપરવાઇજર કે. કે. કાલરીયા, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રાજેશ ચાવડા,...