મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના મહેન્દ્રનગરમા સમર્પણ હોસ્પિટલ પાસેથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગરમા સમર્પણ હોસ્પિટલ પાસે આરોપી અલ્પેશભાઈ પ્રભુલાલ ખોખાણી (ઉ.વ.૩૩) રહે. ટંકારા, લોવાસ, લક્ષ્મીનારાયણ શેરી જી. મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ.‌૧૦૨૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img