મોરબીમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીના મહેન્દ્રનગરમા શીવમ હોસ્પિટલ સામે કાલીંદ્રી નદીના કાંઠે તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગરમા શીવમ હોસ્પિટલ સામે કાલીંદ્રી નદીના કાંઠે તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો બીપીનભાઈ હીમતલાલા મેતા (ઉ.વ.૫૩) રહે. હરીઓમ પાર્ક, ઘુટુ રોડ, સી -૪૦ મોરબી તથા મૈપતભાઈ નવુભા વાઘેલા (ઉ.વ‌.૩૭) રહે. નવલખી રોડ કુબેરનગર , અશોકપાર્ક મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૪,૭૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img