મોરબીના રંગપર ગામે બીમારીથી યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં નોટો સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા યુવકનું કોઈ બીમારીથી મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં નોટો સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અર્જુનભાઈ વિક્રમભાઇ પીંગુઆ (ઉ.વ.૪૫) નું કોઈ બીમારીથી મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img