મોરબી: ઈંગ્લીશ દારૂના ગુનામાં અવાર નવાર પકડાયેલ ઈસમની પાસા તળે અટકાયત 

મોરબી: મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં અવાર નવાર પકડાયેલ ઈસમની પાસા તળે અટકાયત કરી જેલ હવાલે કરાયો.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર ઇગ્લીશદારૂ ના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ સાહીલ રહીમભાઇ ચાનીયા ઉ.વ.રર રહે.મોરબી કાલીકાપ્લોટ વસીલા પાનવાળી શેરી વાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી ભાવનગર જીલ્લા જેલ હવાલે કરવામા આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img