Saturday, May 10, 2025

ઈતિહાસ કી આંખોસે હમને વો ફનક ભી દેખેં હૈં લમ્હોનેં ગલતી કી હૈ ઔર સદીયોનેં સજા પાઈ હૈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મચ્છુ નદીના પટની પહોળાઈ અને સ્વામિનારાયણ મંદિર ની દીવાલનો પ્રશ્ન સૌં પ્રથમ ચક્રવાત ન્યૂઝ દ્વારા લોકહિત માટે ઉઠવિયો કેમ કે અમારું ન્યૂઝ ડોનેશન પર નહિ સબક્રિપસન ચાલતું NO FEAR NO FEVER ન્યૂઝ માધ્યમ છે

કલેકટર સાહેબ આપ દ્વારા કરવામાં આવેલ પ્રેસ ન્યૂઝ માધ્યમથી લાખો લોકો એ જોઈ જેમાં પેહલીવાર કલેકટરના રૂપમાં નિર્ણાયક જવાબદાર અને નીડર અધિકારીના દર્શન થયા તથા આપની ઓફીસમાં રહેલ BAPS પ્રમુખ સ્વામીના ફોટા પર લોકોનું ધ્યાન વધુ ગયું કે એક અનુયાયી હોવા છતાં કોઈ પણ ગુણદોષમાં ઉતર્યા વિના મોરબીના હીતમાં નિર્યણ કરવામાં આવશે જેવા મક્કમ નિર્યણથી લોકો રાજી થયા. કેમ કે ભૂતકાળમાં ઝૂલતો પૂલ મોરબીની ઓળખ હતી પરંતુ આજ એજ ઝૂલતો પુલ મોરબીનું દુર્ભાગ્ય બની ગયો.

મોરબી કલેક્ટર સાહેબની કથની અને કરણીમાં બહુ ફેર છે આપની નિર્યણ શક્તિ અને નીડરતાથી લોકોમાં વિશ્વાસ જાગ્યો છે પરંતુ અમે આશા રાખીએ આપ લોકોના આ વિશ્વાસ ને તૂટવા નહિ દો તમે જે કમિટીની રચના કરી છે તે કમિટીના રિપોર્ટને લોકો માટે સાર્વજનિક કરી આપે આપેલ વચનનું પાલન પળશો…

અમારા ઉપરના ફોટોમાં આપનો મક્કમ અને નિખાલસ નિર્યણ શક્તિની આપની તસ્વીર અને મચ્છુ નદીના ભય જનક પાણીના પ્રવાહની તસ્વીર વચ્ચે તાત્કાલિક લોકહિત નિર્યણ થશે એવી આશા સાથે ચક્રવાત ન્યૂઝ ટીમના જય ભારત

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર