Tuesday, May 26, 2026

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા છ પીએસઆઈની આંતરિક બદલી કરાઈ

મોરબી: મોરબી જીલ્લામાં લીવ રીઝર્વમાં રહેલ પાંચ બિન હથીયાર પોલીસ સબ ઇન્સ્પેકટરને પોસ્ટીંગ આપવામાં આવ્યા છે તો એક પીએસઆઈની બદલી કરવામાં આવી છે.

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા આજે મોરબી જિલ્લામાં ફરજ બજાવતા છ પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે.જેમાં લીવ રિઝર્વ માં રહેલા એ.બી.મિશ્રાને મોરબી તાલુકા પોલીસ મથકમાં, લીવ રિઝર્વમાં રહેલા વી.કે.મહેશ્વરીને વાંકાનેર સિટી પોલીસ મથકમાં, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા જે. એલ.ઝાલાને એલઆઇબી માં,લીવ રિઝર્વમાં રહેલા ડી.કે.જાડેજાને માળીયા મિયાણા પોલીસ મથકમાં,લીવ રિઝર્વમાં રહેલા પી.એલ.સેડા ને ટંકારા પોલીસ મથકમાં અને લીવ રિઝર્વમાં રહેલા પી.કે.સોઘમને લીસ મથક ખાતે બદલી વાંકાનેર તાલુકા પોલીસ મથક ખાતે બદલી કરીને નિમણૂક આપવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img