માળીયા: નાના દહીસરા થી મોટા દહીસરા વચ્ચે ટ્રેન હડફેટે આવી જતા યુવકનું મોત

માળીયા (મી): માળીયા તાલુકાના નાના દહીસરા થી મોટા દહીસરા વચ્ચે ટ્રેન હડફેટે ચડી જતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ વિદેશી રાજકુમારસીંધ (ઉ.વ.૪૦) રહે. ગામ નાના દહીસરા શ્રી કૃષ્ણ પેટ્રોલીયમ તા. માળીયા (મી) વાળો કોઈ કારણસર અકસ્માતે ટ્રેન હડફેટે આવી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા યુવકને સારવાર અર્થે માળીયા સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img