Monday, July 14, 2025

મોરબી: ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજનો દિવસ ભારતીય ઇતિહાસનો ખુબજ મોટો પર્વે એટલકે સ્વતંત્રતા દિવસ.

આજે મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ખુબ અભૂતપૂર્વ ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.

જેમાં મોરબી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ ડી.પી. મહીડા તથા મોરબી જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા ના આમંત્રણને સહર્ષ સ્વીકારીને તમામ મોરબી બાર એસોસિએશનના વકીલ મિત્રો તથા મોરબી કોર્ટ કેમ્પસનો સ્ટાફ અને તમામ જજ અને આમંત્રિત મહેમાનોની હાજરીમાં ધ્વજવંદનના કાર્યક્રમ સાથે સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે મોટી સંખ્યામાં વકીલ મિત્રો ઉપસ્થિત રહેલ તેનો અને બધા સ્ટાફ મિત્રો, અને બધા જજનો મોરબી બાર એસોસિએશનના પ્રમુખ દિલીપ અગેચાણીયાએ આભાર વ્યક્ત કર્યો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર