Friday, July 18, 2025

હળવદ ટાઉનમાંથી મોબાઈલ ચોરી કરનાર શખ્સને પોલીસે દબોચી લીધો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ : હળવદ ટાઉનમાં એક માસ પહેલા મોબાઇલ ચોરીનો ગુનો બનેલ હોય જે આરોપીને પકડી પાડી હળવદ પોલીસે મુદામાલ રીકવર કર્યો છે.

હળવદ પોલીસ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે મોબાઇલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી મેહુલભાઇ મહેશભાઇ તડવી ઉ.વ.૨૧ રહે. કઠામ ફળીયા, અણીયાદ્રી, જેતપુર પાવી, જી.છોટા ઉદેપુરવાળાને પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી મુદામાલ રીકવર કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર