મોરબીના રફાળેશ્વર નજીક રેલવે ટ્રેક પર ટ્રેને હડફેટે લેતા પ્રૌઢનું મોત

મોરબીના રફાળેશ્વર રેલવે સ્ટેશન પાસે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન સાથે અકસ્માત થતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ જગદીશભાઇ નાનજીભાઇ હિરાણી ઉ.વ.૫૩ રહે. જુની શાક માર્કેટ પાછળ રવાપર રોડ મોરબી તા.જી.મોરબી વાળા રફાળેશ્વર ગામ પાસે રેલ્વે સ્ટેશન પાસે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન સાથે અકસ્માત થતા જગદીશભાઇ નામના પ્રૌઢનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img