મોરબી પોલીસ દ્વારા ડી માર્ટ ખાતે કામ કરતી મહિલાની રૂબરૂ મુલાકાત લીધી

ત્રણ નવા કાયદાઓથી મહિલાઓને માહિતીગાર કરાઈ 

મોરબી જીલ્લા પોલીસ દ્વારા મહિલા સાથે થતા ગંભીર ગુનાઓ સામે જાગૃતિ લાવવા માટે ડી માર્ટ ખાતે કામ કરતી મહિલાની રૂબરૂ મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન મહિલાઓને ત્રણ નવા કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ મહિલાઓમા થતી જાતીય સતામણી તથા ઘરેલુ હિંસા બાબતે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર -૧૧૨,૧૮૧ નો સંપર્ક કરવાની સમજ આપવામાં આવી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img