મોરબીમાં શરીરસબંધી તથા ફાયરિંગના ગુન્હામા પકડાયેલ ઇસમને પાસે તળે જેલ હવાલે કરાયો

મોરબી શહેરમાં અવાર નવાર શરીરસબંધી તેમજ ફાયરીંગના ગુન્હામા પકડાયેલ ઇસમને પાસા તળે અટકાયત કરી આરોપીને અમદાવાદ જેલ હવાલે મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ દ્વારા કરાયો.

મોરબી શહેરમાં અવાર નવાર શરીરસબંધી તેમજ ફાયરીંગ કરેલના ગુનામા પકડાયેલ અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના થતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર શરીર સબંધી તેમજ ફાયરીંગ કરેલ ગુન્હામા પકડાયેલ અસામાજીક ઇસમ મહીપતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા ઉ.વ.૨૮ રહે. મોરબી શનાળા રોડ ઉમીયાસર્કલ યદુનંદન-૧ વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને અમદાવાદ જેલ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img