ટંકારા રાજકોટ હાઇવે પરથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો 

ટંકારા રાજકોટ હાઇવે પર ખજુરા હોટલથી આગળ અરવિંદભાઈ ધીરૂભાઇ ઉધરેજાની વાડી પાસે આવેલ નદીના કાંઠા નજીક ખરાબામાથી કોઈ અજાણ્ય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

મળતી માહિતી મુજબ ટંકારા રાજકોટ હાઇવે પર ખજુરા હોટલથી આગળ અરવિંદભાઈ ધીરૂભાઇ ઉધરેજાની વાડી પાસે આવેલ નદીના કાંઠા નજીક ખરાબામાથી કોઈ અજાણ્યો પુરુષ જેની અંદાજે ઉ.વ.૪૦ વાળો કોઈ કારણસર મોત નિપજ્યું હોય જેથી મૃત હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img