મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સંજય શાહનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી ટંકારા, GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.




