મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી શહેર પેટ -૦૨ વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલ તારીખ ૩૦-૦૪-૨૦૨૫ ને બુધવારના રોજ સવારે ૦૬:૦૦ થી બપોરના ૧૨:૩૦ વાગ્યા સુધી વિજ પુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.

વાવડી રોડ ફીડર:- ક્રિષ્ના પાર્ક૧/૨, શ્યામપાર્ક, રાધા પાર્ક, કારીયા સોસા, સોમૈયા સોસા, ગાયત્રી નગર, કુબેર નગર, ન્યુ મારુતિનગર, અશિકપાર્ક, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે અને કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img