Thursday, May 8, 2025

મોરબીમાં મહિલાનુ વોટ્સએપ હેક કરી બેન્ક એકાઉન્ટમાંથી સાડા પાંચ લાખની છેતરપીંડી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં ફ્રોડના કિસ્સાઓમાં ધરખમ વધારો નોંધાયો રહ્યો છે પોલીસ દ્વારા લોકોને માહિતગાર કરવા છતાં લોકો ફ્રોડ કરનારાઓના શિકાર બની રહ્યા છે ત્યારે આરોપીઓએ મોરબીના રવાપર રોડ પર રહેતી મહિલાનું વોટ્સએપ હેક કરી મહિલાના ઇન્ડુસન બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂ.5,50,000 ખાતામાં ટ્રાન્સફર કરી રૂપિયા પડાવી મહિલા સાથે ઠગાઈ કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ મોરબીના કોયલી ક્રુષ્ણનગર ના વતની અને હાલ મોરબીના રવાપર રેસીડેન્સી મધર પાર્ક દેવદીપ એપાર્ટ ફ્લેટ નં -302 માં રહેતા રસીલાબેન સતીષભાઈ પનારા (ઉ.વ.37) એ આરોપી (1)BANDHAN BANK A/C NO.202000 89654602 (2) HDFC BANK AC NO.501004 83564948 (3)NSDL PAYMENTS BANK A/C NO.501041153899 (4) HSBC BANK AC NO.031430119006 ના ધારક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીના વોટ્સેપમા ઇન્ડુસન બેન્કનો મેસેજ મોકલી ફરીયાદિએ મેસેજ ઓપન કરતા વોસટ્સેપ હેક કરીને ફરીયાદિના ઇન્ડુસન બેન્ક એકાઉન્ટ નં-100051071496 એકાઉન્ટ માથી રૂ.2,00,000 BANDHAN BANK A/C NO.20200 089654602 મા તથા રૂ.1,50,000/- HDFC BANK AC NO.501004 83564948 મા તથા રૂ.1,00,000/- NSDL PAYMENTS BANK A/C NO.501041 153899 મા તથા રૂ.1,00,000/-HSBC BANK AC NO. 031430 119006 મા એમ કૂલ રૂ.5,50,000/- ટ્રાંસફર કરી કરાવી ફરીયાદી સાથે ઠગાઇ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર